News of Saturday, 23rd May 2020
આ બ્રેસલેટ અલર્ટ કરશે સોશ્અલ ડિસ્ટન્સિંગ માટે
ઇટાલિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાંતોએ એક ખાસ બ્રેસલેટનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. એ ડિવાઇસનું નામ આપવામાં આવ્યું છે 'આઇફીલ યુ', મતલબ કે કોઇ વ્યકિત તમારી નજીક આવે તો એ તરત જ તમને અલર્ટ કરે છે. હજી આ બ્રેસલેટની પ્રોટોટાઇપ જ તૈયાર થઇ છે. પણ નજીકના ભવિષ્યમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમને પાળવા માટે દરેકના કાંડે આવું બ્રેસલેટ હોય તો નવાઇ નહીં.
(2:38 pm IST)