દેશ-વિદેશ
News of Wednesday, 25th March 2020

લોહીમાં નુકશાનકારક બેક્ટેરિયાની ઓળખ કરશે આ નવી ડિવાઇસ

નવી દિલ્હી:શોધકર્તાઓએ એક નાના એવા આકારની એવી ડિવાઇસ વિકસિત કરી છે જે લોહીમાં રહેલ નુકશાનકારક બેક્ટેરિયાની ઝડપથી ઓળખ કરી શકશે તેનાથી તબીબી ખતરનાક સંક્રમણોની ઝડપથી ઓળખ ખાઈ શકશે તેમજ આનો મુકાબલો દવાઓની સાથે પણ કરી શકાય છે.

           શોધકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ડિવાઇસ શરીરમાં ફ્લૂડ્સના બેક્ટેરિયાને ઝડપથી અલગ કરવા તેમજ સુધારવામાં અને નિશાન સાધવામાં સક્ષમ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:21 pm IST)