દેશ-વિદેશ
News of Monday, 2nd December 2019

મેકિસકોમાં ડ્રગ તસ્‍કરો અને સુરક્ષા બળો વચ્‍ચે અથડામણમા સુરક્ષા કર્મીઓ સહીત ર૧ ના મોત

મેકિસકોમાં સુરક્ષાબળો અને ડ્રગ તસ્‍કરો વચ્‍ચે ગોળીબારીમાં ૪ સુરક્ષા કર્મીઓ અને ર આમ નાગરિકો સહિત ર૧ લોકોના મોત થયા છે.

શનિવારની અથડામણમાં સુરક્ષા કર્મીઓ સહીત ૧૪ લોકો માર્યા ગયા હતા અને રવિવારના સુરક્ષા બળોએ ૭ અન્‍ય તસ્‍કારોને ઠાર કર્યા હતા.  અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ડ્રગ ગેંગને આતંકી સંગઠન બતાવ્‍યું હતુ.

(11:51 pm IST)