News of Monday, 2nd December 2019
હેલીકૉપટર દુર્ઘટનામાં ત્રણ ફ્રાંસિસી બચાવ કર્મીઓના મૃત્યુ
નવી દિલ્હી: પૂર્વ પ્રભાવિત દક્ષિણી ફ્રાંસમાં બચાવ મિશન પર રહેવા દરમ્યાન મર્સલીની નજીક થયેલ હેલીકૉપટર દુર્ઘટનામ ત્રણ બચાવ કર્મીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ગૃહ મંત્રાલયદ્વારા આ વાતની જાણકારી પ્રપાત થઇ રહી છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હેલીકૉપટર રવિવારના રોજ રાત્રીના સમયે રેડિયો અને રડારથી સંપર્ક ઉટી ચૂક્યું હતું આ બચાવ કર્મીઓ મદદ અર્થે જતા તેમના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:37 pm IST)