News of Tuesday, 13th August 2019
આ ચાઈનીઝ બકરાનો છે અનોખો અંદાઝ
નવી દિલ્હી:બકરી ઈદના અવસર પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બકરો એક શખ્સને લાત મારી રહ્યો છે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને ટ્વીટર પર આ વીડિયોને કરવામાં આવ્યો છે. જેમાં એક ચાઈનીઝ બકરો કુંગ ફૂ સ્ટાઈલમાં એક શખ્સને લાત મારી રહી છે. આ વીડિયોને શેર કરતાની સાથે યુઝરે લખ્યું છે કે ચાઈનીઝ બકરાને નઝરઅંદાજ કરો કારણ કે તે કુંગ ફૂ જાણે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણાબધા લોકો જોઈ ચુક્યા છે.
(6:38 pm IST)