દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

૩૦ ભીના સાબુની થપ્પી કરવાનો રેકોર્ડ બનાવ્યો

લંડન તા.૧૩ : રેકર્ડની દુનિયામાં લોકો કેવાં-કેવાં ગતકડાં કરે છે એ જાણીએ તો ક્યારેક અચરજ થાય કે આવું કરવાનો વિચાર બકિતને કેવી રીતે આવ્યો હશે? અમેરિકાના ઇંડાહોમાં રહેતા ગિનેસ વર્લ રેકોર્ડર્સભેગા કરવાનો જબરો અભરખો ધરાવતા ડેવિડ રશે ઙ્ગઆ પ્રયોગ શરૂ કરતાં પહેલાં એક મિનિટ સુધી સાબુ ૩૦ ભીના સાબુને એક મિનિટમાં થપ્પીની જેમ ગોઠવીને વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પલળેલો હોવો જરૂરી હતો. ભીના સાબુની થપ્પી પાંચ સેકન્ડ સુધી એમ જ સ્થિર રહેવી જરૂરી હતી.

(3:41 pm IST)