દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

યૂ-ટયુબ એકાઉન્ટ ડીલીડ થવા પર પ૦૦૦ કિમી ડ્રાઇવ કરી ગૂગલને ધમકાવવા ગયો શખ્સ

કેલિફોર્નિયા  (અમેરીકા) પોલીસએ જણાવ્યું છે કે યુટયુબ એકાઉન્ટ ડીલીટ થવા પર ગૂગલને ધમકી આપવાના આરોપમાં ફાઇલ લોન્ગ  નામના શખ્સને ગૂગલ હેડ કવાર્ટર (કેલિફોર્નીયા) નજીકથી ધરપકડ કરવામા આવી. જો કે અમેરીકી રાજયમેનથી કેલિફોર્નીયા સુધી પ૦૦૦ કીલોમીટર ડ્રાઇવ  કરી આવેલ લોન્ગને  ખ્યાલ ન હતો કે એકાઉન્ટ એમની પત્નીએ જ ડિલીટ કર્યુ હતુ.

(12:08 am IST)