દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

૧૯૩૦ ના દશકાથી આવુ નથી જોયું: ચીનમાં મુસ્લિમ અધિકારોના હનન પર યુએસ

ચીની પ્રાંત શિન જિયાંગમા  મુસ્લીમો ના માનવાધિકારોના હનનને લઇ અમેરીકી વિદેશ મંત્રાલયના માનવાધિકાર અને લોકતંત્ર બ્યૂરોના પ્રમુખ માઇકલ કોનીકએ કહ્યુ છે કે એમણે આવુ ૧૯૩૦ ના દશકાથી નથી જોયું.

(12:04 am IST)