દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

અજાણ્યો શખ્સ છાનીરીતે લોકોના ઘરમાં મૂકી રહ્યો હતો પૈસાના કવર

નવી દિલ્હી: સ્પેનની એક આશ્ચ્ર્યજનક ઘટના સામે આવી છે અહીંયાના એક ગામમાં અજાણ્યો દાનદાતા સ્થાનિક નિવાસીઓની મદદ કરવા માટે  પોસ્ટબોક્ષમાં લોકોના દરવાજા ખખડાવીને તેની નીચે પૈસાથી ભરેલ કવર મૂકીને જતો રહે છે. લગભગ 800ના સભ્યો વાળા આ ગામમાં લોકો આ રહસ્યમય ઘટનાક્રમને લઈને ખુબજ ઉત્સુક થઇ રહ્યા છે કે આ શખ્સ છે કોણ છે જે તેમની આટલી બધી મદદ કરી રહ્યો છે.

(6:09 pm IST)