News of Friday, 11th January 2019
ચીની અંતરિક્ષયાને ચંદ્રમાના પાછળના ભાગની વિશાળકાય ફોટો શેર કરી
નવી દિલ્હી: ચંદ્રમા પર ઉતરનાર ચીનના ચાંગના ઈ-4 અંતરિક્ષયાને ઉતરવાની જગ્યાનું વ્યાપક દ્ર્શ્યના કરાવતી પ્રથમ ફોટો શેર કર્યો છે.આજ રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યાન ધરતીથી ક્યારેય જોવા ન મળનાર ચંદ્રમાના સૌથી વધારે નજીકના હિસ્સા પર ઉતરનાર પ્રથમ અંતરિક્ષ યાન છે. પ્રાકૃતિક ઉપગ્રહની સૌથી વધારે નજીક પહોંચનાર આ પ્રથમ અંતરિક્ષ યાન છે.
(6:01 pm IST)