દેશ-વિદેશ
News of Thursday, 8th November 2018

રોબિન ડેનહોમ હશે અમેરિકન ટેસ્લા કંપનીના આગામી ચેરમેન

રોબિન ડેનહોમ અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની નવી ચેરમેન બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે  હાલ ટેસ્લા કંપનીના ચેરમેન અલન મસ્ક છે. કાર કંપનીએ આ વિશે બુધવારે માહિતી આપી હતી. ડેનહોમ હાલ ઓસ્ટ્રેલિયન ટેલીકોમ્યુનિકેશન્સ કંપની ટેસ્લાની સીએફઓ અને સ્ટ્રેટેજી હેડ છે. આ સિવાય તેઓ ઓગસ્ટ 2014ના ટેસ્લાના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક તરીકે પણ સામેલ છે.

 

(10:58 pm IST)