દેશ-વિદેશ
News of Thursday, 8th November 2018

ઓસ્ટ્રેલિયાઈ વિદેશ મંત્રીએ ચીન યાત્રા દરમ્યાન ઉઠાવશે આ મુદ્દો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિસ પાયને આ અઠવાડિયે બીજિંગ યાત્રા દરમ્યાન ચીનના સુદૂરવર્તી દક્ષિણ વિસ્તારમાં નજરબંધી શિવિરમા મુદ્દો ઉઠાવશે આ નજરબંદી સીવીરોમાં લખો લોકોને કોઈ પણ પ્રકારના આરોપ વગર રાખવામાં આવ્યા છે.મારિસ પાયનેએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે શિંજિયાંગમાં આ સીવીરોને લઈને ગંભીર આપતી દાખલ કરવામાં આવી છે જેમાં હજારો ઇર્ગ્રો અને અન્ય મુસ્લિમ અલ્પસંખ્યકને નજરબંધી કરીને રાખવામાં આવ્યા છે.

(9:56 pm IST)