દેશ-વિદેશ
News of Thursday, 8th November 2018

માછીમારી દરિયામાં ડૂબતા 18 મહિનાના બાળકનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત 18 મહિનાના એક બાળક પર સંપૂર્ણ રીતે સાચી બની છે  ઊંડા સમુદ્રમાં ડૂબી ગયેલ બાગ્યુંસ હટ નામનો માછીમાર 26 ઓક્ટોબરના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ માછલીની તપાસ કરવા માટે ત્યાં જાળ નાખી રહ્યો હતો ત્યારે તેને ત્યાં જોયું કે એ પોર્સલીનની બનેલ ઢીંગલી પાણીમાં તરી રહી હતી પરંતુ તેને કંઈક અવાજ પણ સાંભળ્યો જેના પરથી તેને અહેસાસ થયો કે આ કોઈ બાળકનો છે અને માછીમાર દેવદૂત બનીને ત્યાં પહોંચી ગયો અને તેને પાણીમાં ડૂબતા આ બાળકને બચાવી લીધું છે અને કિનારા પર સહી સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો છે.

(9:55 pm IST)