News of Wednesday, 11th July 2018
અલાસ્કામાં વિમાન દુર્ઘટનામાં લોકોના આબાદ બચાવ
નવી દિલ્હી: અગિયાર લોકોને લઇ જઈ રહેલ એક વિમાન અલાસ્કામાં પહાડના વિસ્તારમાં અથડાઈ જતા બનેલ ઘટનામાં બધા યાત્રિકોનો આબાદ બચાવ થયો છે અમેરિકી તતરક્ષકે દક્ષીણપૂર્વી શહેર કેટચીકન નજીક બનેલ આ ઘટનાની જાણકારી આપી છે અને વધુમાં જણાવ્યું છે કે આ ઘટનામાં 11 લોકોજો સવાર હતા તે બધા સુરક્ષિત છે પરંતુ તેને થોડી ઘણી ઇજા પહોંચી છે.
(6:54 pm IST)