દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

બ્રિટેનમાં ભારતીય રેસ્ટોરન્ટનું મેનુ કાર્ડ 7.5 લાખ રૂપિયામાં વેચાયું

નવી દિલ્હી: બ્રિટેનમાં આજથી લગભગ 200 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવેલ ભારતીય રેસ્ટોરન્ટનો મેનુ કાર્ડ અહીંયાના લાગેલ એક પુસ્તક મેળામાં લગભગ અંદાજે 11344 ડોલર એટલે કે 7.5 લાખ રૂપિયામાં વેચાયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે  આ મેનુ કાર્ડ રેસિસ્ટ  બુક 1786 નામની 66 પન્નાની પાંડુલિપિમાં સામેલ છે જેમાં 25 ભારતીય ભોજન અને તેમના ભાવ ની સાથે ભોજન બનાવવાની રેસિપી પણ લખેલી છે.

(6:48 pm IST)