દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

બાળકોના ઓટિઝમ વિષે તપાસ કરશે આઈફોન એપ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે નાના બાળકોમાં ઓટિઝમના લક્ષણને જાણવા માટે આઈફોન એપ પ્રભાવી છે શોધકર્તાઓએ જણાવ્યું છે કે ઉપયોગમાં આ એપથી અન્ય ન્યુરોડેવલોપમેન્ટ ડિસોર્ડરની પણ તપાસ કરવામાં આવશે ઓટિઝમ અને બિયંડ એપ અભિભાવકોથી પહેલા સહમતી પત્ર પર સાઈન કરવામાં આવે છે અને ત્યાર પછી થોડાક પ્રશ્નો સાથે સર્વેક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ સેલ્ફી કેમેરાની મદદથી બાળકોનો વિડીયો એકત્રિત કરવામાં આવે છે.

(6:45 pm IST)