દેશ-વિદેશ
News of Wednesday, 16th May 2018

ટ્રેનની ટિકિટ ખરીદવા માટે કાગડાએ મહિલાનું ક્રેડિટ કાર્ડ ઝૂંટવી લીધું

નવી દિલ્હી: જાપાનમાં કીશીચો સ્ટેશન પર એક કાગડાએ યાત્રીનું ક્રેડિટ કાર્ડ ઝૂંટવી લીધું છે અને ટિકિટ ખરીદવા માટે મશીન કાર્ડમાં નાખી દેવાની કોશિશ કરી રહ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે કાગડો મશીનની પાસે જઈને બેઠો છે અને ત્યાં આવેલ એક મહિલાનું ક્રેડિટ કાર્ડ તેને છીનવી લીધું છે અને તેને લઈને તે બીજા મશીનમાં નાખવાની કોશિશ કરી રહ્યું છે.

(6:36 pm IST)