News of Saturday, 24th March 2018
ખુબજ દુર્લભ અનન્ય રેર વિડીયો ફૂટેજ : આ ઘટના વિષે વર્ષો સુધી ફક્ત સાંભળ્યુંજ હતું : પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ રીટા ફારીયા પોવેલની ૧૯૬૬ની તાજપોશીનો દુર્લભ નઝારો જોવાનો આપ પણ આનંદ માણો...
(3:06 pm IST)