News of Wednesday, 20th November 2019
મની લોન્ડરીંના વિશેષજ્ઞ યુએસ પ્રોફેસર પર લાગ્યો રૂ. ૧૮૦૦ કરોડનો મની લોન્ડરીંગનો આરોપ
ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર અને લેટિન અમેરિકામાં મની લોન્ડરીંગ અને ભ્રષ્ટાચાર સંબંધી મામલાના વિશેષજ્ઞ અમેરિકાના પ્રોફેસર બ્રૂસ બેગલી(૭૪) પર મની લોન્ડરીંગનો આરોપ લાગ્યો છે.
બ્રુસ પર આરોપ છે કે એમે વેનેઝુએલામાં રૂશ્વતખોરી અને છેતરપિંડીથી મળેલા રુ. ૧૭૯૪ કરોડ સ્વિટઝરલેન્ડ અને યુએઇ બેંક એકાઉન્ટમાં મોકલવા માટે રકમના ૧૦ ટકા કમીશનના તોર પર રાખ્યા.
(11:55 pm IST)