દેશ-વિદેશ
News of Wednesday, 20th November 2019

ક્રિસમસની કલાકારી

જર્મનીના સ્ટટગાર્ટ શહેરમાં વિલ્હેમા ઝૂમાં આવેલા ક્રિસમસ ગાર્ડનમાં ક્રિસમસ નિમિત્તે ખાસ લાઇટિંગ કરવામાં આવી છે. રંગબેરંગી લાઇટ્સ દ્વારા જાત જાતની કૃતિઓ અહીં તૈયાર થઇ છે. કયાંક હાથી છે તો કયાંક સ્નોમેન, જોવામાં રૂપકડાં લાગતાં આ લાઇટનાં પૂતળાં બાળકોને બહુ ગમી રહ્યાં છે.

(11:49 am IST)