દેશ-વિદેશ
News of Tuesday, 20th November 2018

ધરપકડ બાદ કાર્ર્લોસ રેનોના નેતૃત્વ માટે યોગ્ય નહીઃ ફ્રાંસ

વાહન કંપની નીસાનના ચેરમેન કાર્લોસ ગોનની  ધરપકડ બાદ ફ્રાંસિસી નાણા મંત્રી બ્રુનો લી મેરે એ કહ્યું કે કાર્લોસ કાર કંપની રેનોનું નેતૃત્વ કરવા માટે ઉપયુકત નથી. કાર્લોસ રેનોના પણ ચેરમેન અને સીઇઓ છે. નીસાનની સંપતિઓનો અંગત ઉપયોગ અને છેતરપિંડીના આરોપમાં કાર્લોસની ધરપકડ થઇ છે.

 

(9:58 pm IST)