દેશ-વિદેશ
News of Saturday, 20th October 2018

અહીંયા ઘર બેઠા છોડાવાય છે લોકોની જુગાર રમવાની આદત

નવી દિલ્હી: બ્રિટેનમાં હજારો લોકોને જુગારની લત છોડવવા માટેનું સૌથી મોટું જવાબદાર કારણ બેંક છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માત્ર મોબાઈલ પર ચાલનાર બે બેકોની એક નવી સેવા માટે સાઇનપ કરવામાં આવ્યું છે આ બેકિંગ એપ જુગારીઓની મદદ માટે એક ડિજાઇન કરવામાં આવી છે અને જુગારની લતથી પરેશાન વ્યક્તિનું કહેવું છે  કે આ એપ તેમને ખુબજ મદદરૂપ થઇ છે ઇંગ્લેંડના લોકોનું કહેવું છે કે તે વહેલી સવારે ચાર વાગ્યે જાગીને પ્રથમ ગેમ રમે છે અને ત્યારબાદ તે ઓફિસ જવાની શરૂઆત કરે છે.

(5:36 pm IST)