દેશ-વિદેશ
News of Saturday, 20th October 2018

અમેરિકામાંથી ઈરાકી મુલના સંદિગ્ધની ધરપકડ

નવી દિલ્હી: આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાટે યુવાઓની ભરતી કરવાના અને તેના પર હુમલો કરવા માટે  તેને ઉક્સાવવા માટેના આરોપમાં ઈરાકી મૂળના એક અમેરિકી નાગરિકની બુધવારના રોજ ધરપકડ કરવામાં આવી છે અમેરિકી તપાસ એજન્સીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મિડવેસ્ટર્ન સિટીના રહેનાર એક 34 વર્ષીય અશરફ સૈફુ નામના શખ્સ પર વિદેશી આતંકી સંગઠન માટે સાજો સમાન અને સંસાધન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

(5:34 pm IST)