દેશ-વિદેશ
News of Saturday, 20th October 2018

અહીંયા ઉર્દુમાં ભજવાય છે રામલીલા

નવી દિલ્હી: ભારતમાં એક એવી અદભુત રામલીલા થાય છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગે છે આ રામલીલાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કલાકાર પાકિસ્તાનથી આવે છે અને તે ઉર્દુ ભાષામાં હોઈ છે આ રામલીલાને નજીકથી જોનાર એક થિયેટર ગ્રુપ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હિન્દૂ પૌરાણિક ગ્રંથ રામાયણ પર આધારિત રામલીલા રાવણ પર રામના વિજયની અનોખી કથા વર્ણવવામાં આવે છે અને લોકોને પણ તે ખુબજ પસંદ આવી રહી છે.

(5:33 pm IST)