દેશ-વિદેશ
News of Saturday, 20th October 2018

કાબુલમાં મતદાન કેન્દ્ર પર આતંકી વિસ્ફોટ

નવી દિલ્હી: લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં થઇ રહેલ સંસદીય ચૂંટણી આતંકડીઓના નિશાન પર છે આ દરમ્યાન કાબુલમાં ઘણા મતદાન કેન્દ્રોમાં બોંબ વિસ્ફોટ થયા હોવાનું માહિતી મળી રહી છે મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે એક શાળામાં થઇ રહેલ મતદાન દરમ્યાન વિસ્ફોટની ઘટના બની છે જયરાદ અફડાતફડી મચી જવા પામી હતી પરંતુ આ હુમલામાં કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(5:34 pm IST)