News of Thursday, 20th September 2018
હોટલમાં સિંહ ઘુસી આવ્યો હોવાનો વિડીયો વાયરલ
નવી દિલ્હી: અમેરિકામા એક મોટ્લ એટલે કે હાઇવે પર બનેલ હોટલમાં માઉંટેન લાયન, એટલે કે પયૂમા બોલ્ડર ઘુસી આવ્યો હતો કલોરોડામાં એક વન્ય અધિકારીએ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં મોટલના કેમેરાની ફુટેજમાં દેખાડવામાં આવી રહ્યું છે કે કઈ રીતે આ સિંહને ખુલ્લો મૂકી દેવામાં આવતા તે દરવાજાની અંદર ઘુસી આવે છે અને સોભાગ્યથી તે સીધી રીતે કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યા વગર ત્યાંથી બહાર પણ જતો રહે છે
(4:53 pm IST)