દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

મલેશિયામાં દારૂના સેવનના કારણે 21ના મોત

નવી દિલ્હી: મલેશિયામાં ખોટીરીતે દારૂનું સેવન કરનાર ઓછામાં ઓછા 21 લોકો મોતને ભેટ્યા છે અને સાથે ઘણા લોકો બીમાર થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દારૂના સેવનના કારણે બીમાર થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેની હાલત વધારે ગંભીર હોવાના કારણે હજુ મૃતક  આંકમાં વધારો થઇ શકે તેવું જણાઈ રહ્યું છે.આ ઘટનામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

(4:52 pm IST)