દેશ-વિદેશ
News of Thursday, 20th September 2018

44 વર્ષીય શખ્સે કર્યા 15 વર્ષીય યુવતી સાથે લગ્ન

નવી દિલ્હી: મલેશિયામાં બાળવિવાહને લઈને એક ઘટના સામે આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર-પૂર્વી કેલાતન રાજ્યમાં 44 વર્ષીય શખ્સે એક 15 વર્ષીય યુવતી સાથે પોતાના બીજા લગ્ન કર્યા છે અને તેને બીજી પત્ની બનાવી છે આ સાથે ત્યાંની સરકારે આ લગ્નને ગેરકાયદેસર ઘોષિત કર્યા છે  કારણ કે આ ઘટના અહીંયા આ પ્રકારની બીજી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:52 pm IST)