દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

ડેટિંગના ૮ વર્ષ પછી પ્યુડિપાઇએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાઃ શેયર કરી તસ્વીર

         બીજા સર્વાધિક સબસ્ક્રાઇબર  વાળા યુ-ટયુબ ચેનલ પ્યૂડિપાઇ ચલાવનાર સ્વીડીશ યુટયુબર ફિલિકસ શેલબર્ગએ ડેટિંગના ૮ વર્ષ છી ગર્લફ્રેન્ડ સાથે મર્જિયા બિસોગ્નીન ની સાથે લગ્ન કર્યા છે.

         આની તસ્વીરો શેયર કરતા શેલબર્ગએ લખ્યુ અમે લગ્ન કરી લીધા છેૃ હુ બહુ જ વધારે ખુશ છુ. હુ ખુબ જ ભાગ્યશાળી છુ મને આ સુંદર મહિલા સાથે જીંદગી પસાર કરવાની તક મળી છે.

(11:52 pm IST)