News of Tuesday, 20th August 2019
હોંગ-કોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર વિચાર જાણી શખ્સએ ૩ લોકોને માયુ ચાકુ

હોંગકોંગમાં મંગળવારના એક શખ્સએ સરકાર વિરોધી પ્રદર્શનો પર વિચાર જાણ્યા પછી ૩ લોકોને ચાકુ મારી ઘાયલ કર્યા હતા.
ઘાયલ લોકોમાં ર મહિલાઓ અને ૧ પુરૂષ સામેલ છે. અને આમાંથી એક મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. હોંગકોંગમાં જુનથી પ્રદર્શન ચાલુ છે.
(11:06 pm IST)