દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલ સભ્યોના ચાર બાળકોને જર્મનીમાં આવવાની અનુમતિ મળી

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સંદિગ્ધ સભ્યોના બાળકોને પ્રથમવાર ઉતરી સીરિયાથી જર્મનીમાં પોતાના દેશ પરત ફરવાની અનુમતિ આપી દેવામાં આવી છે વિદેશ મંત્રી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અન્ય બાળકોને પણ દેશમાં પરત જવાની અનુમતિ આપી દેવામાં આવી છે  આ પહેલા પણ દેશમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી ગયો છે.

(6:24 pm IST)