દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

આ દેશમાં જંગલોની આગને રોકશે બકરીની સેના

નવી દિલ્હી: વધારે પડતા દેશ જંગલોની આગના કારણોસર થનાર નુકશાનથી બચવા માટે ફાયર બ્રિગેડ કે પછી ઉચ્ચતમ ટેક્નિકનો સહારો લેતા હોય છે પરંતુ દુનિયામાં એક દેશ એવો છે જે જંગલોની આગથી બચવા માટે   બકરીની સેનાનો સહારો લઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગથી બચવા માટે ડ્રોન ટેક્નિક સેટેલાઈટ્સ તેમજ એરક્રાફ્ટના પ્રયોગ હેઠળ બકરીઓ પણ  શકે છે.

(6:22 pm IST)