દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

આઈસ્ક્રીમ માટે રસ્તા પર યુવતીએ બોયફ્રેન્ડનો જીવ લીધો

નવી દિલ્હી: ચીનમાં અપરાધની ઘટના ખુબજ વધી રહી છે ત્યારે ચીનના જુમાદિયામાં એક એવી ઘટના બની છે જેને સહુ કોઈને અચરજમાં મૂકી દીધા છે એક મહિલાએ આઈસ્ક્રીમ માટે પોતાના બોયફ્રેન્ડનો જીવ લીધો છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ આઈસ્ક્રીમ  લેવા જવાનું પોતાના બોયફ્રેન્ડને કહેતા તેને ના કહી દેતા  આ મહિલાએ પોતાના બોયફ્રેન્ડને મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી છે.

(6:21 pm IST)