દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

ફિલીપીંસમાં 188000 લોકો ડેંગ્યુનો શિકાર બન્યા: 807ના મોત

નવી દિલ્હી: ફિલીપીંસમાં આ વર્ષે આંઠ મહિનાની અંદર 188000 થી પણ વધુ લોકો જીવલેણ બીમારી ડેન્ગ્યુનો શિકાર બન્યા છે જે પૈકી 807 લોકો મોતને ભેટ્યા છે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડેન્ગ્યુના કારણે અત્યારસુધીમાં કુલ 807 લોકો મોતને ભેટ્યા છે. જે ગયા વર્ષની   વર્ષની તુલના  કરતા બે ગણા વધારે હોવાનું માલુમ પડી રહ્યું છે આ વર્ષે આ જીવલેણ બીમારીનો શિકાર  188000 લોકો બન્યા છે.

(6:20 pm IST)