દેશ-વિદેશ
News of Tuesday, 20th August 2019

રશિયન વિમાનોએ બાલ્ટિક સાગરની ઉપરથી ઉડાન ભરી: બ્રિટેન

નવી દિલ્હી: બ્રિટેનની વાયુ સેનાએ બે રશિયન એસયુ-30 વિમાનોને બાલ્ટિક સાગરની ઉપરથી ઉડાન ભરતા તેને સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડી દીધા છે રક્ષા  મંત્રાલય દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બ્રિટેનની વાયુ સેનાએ  એસ્ટોનિયામાં  આવેલ પોતાના સૈન્ય વિસ્તારની નજીક નાટો હવાઈ વિસ્તારમાં બે રશિયન એસયુ-30 વિમાનોને ઉડાન ભરતા જોયા છે.

(6:17 pm IST)