દેશ-વિદેશ
News of Saturday, 20th July 2019

૩ તુર્કીશ રાજદ્વારીઓને ફૂંકી મારતા અજાણ્યા ગનમેન

ઇરાકી કુર્દીસ્તાનના પાટનગર ઇરબીલમાં લશ્કરી પોષાકમાં આવેલા સશસ્ત્ર ગનમેનોએ એક રેસ્ટોરન્ટમાં ખૂલ્લો ગોળીબાર કરતા ૩ તુર્કીશ રાજદ્વારીઓને ફૂંકી માર્યા હતા. તુર્કીશ-અલગાવવાદીઓએ આ હુમલો કર્યાનું મનાય છે. તુર્કીશ હવાઇ હુમલાનો બદલો લેવા આ વળતુ પગલુ ભરાયાનું મનાય છે

(11:38 am IST)