દેશ-વિદેશ
News of Friday, 19th July 2019

પાકિસ્તાનમા મંત્રાલયના ટોયલેટ બહાર લગાવવામા આવી બાયોમેટ્રિક સિસ્ટમ

રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાન સરકારએ ટોચના અધિકારીઓ માટે ઉપયોગને લઇ ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રાલયના ટોયલેટની બહાર બાયોમેટ્રીક સીસ્ટમ લગાવેલ છે.

સમાચાર મુજબ આ વીવીઆઇપી ટોયલેટનો ઉપયોગ અપર સચિવ અથવા એનાથી ઉપરના હોદા ધરાવતા અધિકારીઓ જ કરી શકશે.

પાકિસ્તાન તહરીક-એ-ઇનસાફ પાર્ટી સરકાર દ્વારા વીઆઇપી સીસ્ટમ ખત્મ કરવાના દાવા વચ્ચે આ ખબર સામે આવી છે.

(12:18 am IST)