દેશ-વિદેશ
News of Friday, 20th July 2018

નેપાળમાં માનવ તસ્કરી :દેહવ્યાપાર માટે હોર્મોનના ઇન્જેક્શન આપીને કિશોરીઓને બનવાય છે 'યુવતી'

નેપાળમાં માનવ તસ્કરીનો શિકાર બનેલી છોકરીઓએ જણાવ્યું છે કે એમને જલ્દી યુવાન કરવા માટે અને સેક્સ વેપારમાં ધકેલી દેવા માટે હોર્મોનનાં ઇંજેક્ષન આપવામાં આવે છે. માત્ર આઠ વર્ષની ઉંમરમાં તસ્કરી દ્વારા ભારતમાં લાવવામાં આવેલી નેપાળની એક છોકરીએ આપવીતીમાં આ વાત કહી હતી. મને એ દવા લીધા બાદ ઉલટી થતી હતી. હું ના પાડું તો પરાણે મને લાલ દવા આપવામાં આવતી હતી

(9:15 pm IST)