દેશ-વિદેશ
News of Thursday, 20th June 2019

દુબઇમાં ભારતીય શખ્સ પર લાગ્યો પોતાની માતાને મારવાનો, ભુખ્યા રાખવાનો અને સળગાવી નાખવાનો આરોપ

         દુબઇની અદાલતએ  ર૯ વર્ષીય શખ્સ પર પોતાની વૃદ્ધ માતાને માર મારવાનો, ભુખ્યા રાખવાનો અને સળગાવી દેવાનો આરોપ લાગ્યો છે.

         ડોકટરએ કહ્યું વૃદ્ધ મહિલાના હાડકા અને પાંસળીઓ તુટી ગઇ હતી અને એને અલગ અલગ વસ્તુથી માર મારવામા આવ્યો હતો.

         રીર્પોટ પ્રમાણે વૃદ્ધ મહિલાનું મોતના સમયે વજન ફકત ર૯ કિલો હતુ. ઓકટોબર ર૦૧૮ માં વૃદ્ધ મહિલાનું મોત થયુ હતુ.

(11:29 pm IST)