દેશ-વિદેશ
News of Thursday, 20th June 2019

પાકિસ્તાનમાં પૂર્વ પી.એમ. ગિલાનીના પુત્રના અપહરણથી જોડાયેલા ર આતંકીઓ ઠાર

પાકિસ્તાનના સુરક્ષાબળોએ  પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીના પુત્ર અલી હૈદર ગિલાનીના અપહરણમાં સામેલ રહેલા આઇએસના ર સંદિગ્ધ આતંકવાદીઓને પંજાબમાં મોતને ઘાટ ઉતારેલ છે.

        જયારે એમના ત્રણ સાથીઓ અંધારાનો લાભ ઉઠાવી ભાગી જવામાં સફળ રહ્યા છે.

        મૃતક આતંકવાદી ૩ ખુફીયા અધિકારીઓની હત્યામાં સામેલ હતા. પાક પૂર્વ પી.એમ.ના પુત્રનું અપહરણ ર૦૧૩ માં થયેલ.

(10:37 pm IST)