દેશ-વિદેશ
News of Thursday, 20th June 2019

PUBG હરામ, કરે છે ઇસ્લામનું અપમાનઃ ઇન્ડોનેશિયામાં જારી થયો ફતવો

 ઇન્ડોનેશિયાની ટોચની મુસ્લિમ સંસ્થા ઇન્ડોનેશીયન ઉલેમા કાઉન્સીલએ ઓનલાઇન ગેેમ PUBG વિરૂદ્ધ ફતવો જારી કરી આને ઇસ્લામનું અપમાન કરવાવાળો બતાવ્યો છે.

        કાઉન્સીલના ડેપ્યુટી ચેરમેનએ કહ્યું અમારે ફતવા અનુસાર PUBG અને તેના જેવી અન્ય ગેમ હરામ છે. કારણ તે હિંસાને પ્રોત્સાહન આપે છે.

        આ ફતવો રૂઢિવાદી એસેહમાં ઇસ્લામીક કાનૂન લાગુ છે.

(10:29 pm IST)