દેશ-વિદેશ
News of Thursday, 20th June 2019

ન્યુઝીલેન્ડ સરકારે હથિયાર ફરીથી ખરીદવાની યોજના શરૂ કરી

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની સરકારે ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ પર થયેલ હુમલા પછી દેશમાં ખતરનાક હથિયાર પર લગાવવાના મક્સદથી  બુધવારના રોજ બંદૂકને ફરીથી ખરીદવાની યોજના શરૂ કરી દીધી છે ક્રાઇસ્ટચર્ચમાં થયેલ હુમલામાં 51 નમાજીઓની હત્યા કરવામાં આવી હતી તેથી આ હુમલા બાદ હથિયારના કાનૂને ફરીથી ખરીદવાનો ઉદેશ્ય કરવામાં આવ્યો છે અને ફરીથી હથિયાર ખરીદવાનું ન્યુઝીલેંડની સરકારદ્વારા મંજૂરી મળી હોવાની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા માહિતી મળી રહી છે.

(6:02 pm IST)