News of Thursday, 20th June 2019
કળયુગી પતિએ જબરદસ્તી ગર્ભવતી પત્નીને પીવડાવ્યું એસિડ
નવી દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના અલ નૂર કાલોનીમાં એક ગર્ભવતી મહિલાના પતિએ જબરદસ્તી તેમને એસિડ પીવડાવી દેતા તેમનું મોત નીપજ્યું છે એક સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ મહિલા રાજધાનીના અલ નૂર કાલોનીમાં રહેતી હતી અને તેમના પતિએ જબરદસ્તી તેમને એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે આ મામલે ફરિયાદ થતા પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:00 pm IST)