News of Thursday, 20th June 2019
બળાત્કાર અને હત્યાના મામલે બે આરોપીની ફાંસીની સજાની સુનવણી
નવી દિલ્હી: પાકિસ્તાનમાં બળાત્કારની બે ઘટનામાં આરોપીને અલગ અલગ રીતે ફાંસીની સજાની સુનવણી કરવામાં આવી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હરિપુર અને બીજાને લાહોરમાં ફાંસી પર લટકાવવમાં આવશે અને તેમજ બાલિકા સાથે બળાત્કાર કરનાર આ બે આરોપીને હરીપુરની કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:59 pm IST)