News of Wednesday, 20th June 2018
12 વર્ષીય બાળકી સહુ કોઈ માટે પ્રેરણાનો કિસ્સો બની
નવી દિલ્હી: કહેવાય છે કે જો કોઈ પણ વસ્તુ કરવો જજબો હોય તો ગમે એ મુશ્કેલ તેને સરળ બનાવી દે છે ઘણીવાર લોકો પોતાની જિંદગીમાંથી બીજાને પ્રેરણા આપતા હોય છે આવી જ એક પોતાની જિંદગીથી બીજાને પ્રેણના આપે છે 12 વર્ષીય Valory Newton.આમને વર્ષ 2014માં હાડકાનું કેન્સર હતું અને જેના કારણે તેનો એક પગ શરીરથી અલગ કરી દેવો પડ્યો પરંતુ કેન્સર સાથેની તેમની આ લડાઈ તેને શરૂ રાખી અને પોતાના ડાન્સિંગના શોખને મરવા ન દીધો અને તે એક પગે શાળાએ જતી અને સાથે સાથે ડાન્સના ક્લાસીસમાં પણ જતી હતી લોકોના દિલને ટચ કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
(6:59 pm IST)