News of Wednesday, 20th June 2018
ટ્રંપ સાથે વાર્તામાં સહયોગ માટે કિમે ચીનનો આભાર માન્યો
નવી દિલ્હી: ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉને છેલ્લા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ સાથે થયેલ એતિહાસિક શિખર વાર્તામાં સહયોગ કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી ચીનપિંગનો આભાર માન્યો છે ઉત્તર કોરિયાની અધિકારીક મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કિમ આ વર્ષે ચીનના પોતાના ત્રીજા પ્રવાસ પર અહીંયા બીજિંગમાં છે એમનો આ પ્રવાસ બને વામપંથી પાડોશીઓના સંબંધમાં થયેલ વ્યાપક સુધારાને રેખાંકિત કરે છે.
(6:56 pm IST)