દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

યુદ્ધનો મતલબ હશે ઇરાનનો આધિકારિક અંતઃ વધતા તનાવની વચ્ચે ટ્રમ્પનું નિવેદન

અમેરિકા અને ઇરાનમાં વધતા તનાવ વચ્ચે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ  ટવિટ કર્યુ છે કે જો ઇરાન યુદ્ધ ઇચ્છે તો આ એમનો આધિકારીક અંત હશે. ટ્રમ્પએ આગળ કહ્યું અમેરીકાને બીજી વખત કયારેય ધમકી ન આપવી. અમેરિકાએ હાલમાં જ ખાડી ક્ષેત્રમાં  અતિરિકત યુદ્ધ પોત અને વિમાન તૈનાત કર્યા છે.

(10:43 pm IST)