દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

અમેરીકી નૌસેના નાવિકોએ પોતાની મહિલા સહકર્મીઓની 'રેપ લીસ્ટ' બનાવીઃ રીપોર્ટ

એક રીપોર્ટ અનુસાર યુએસએસ ફલોરીડામાં મોજુદ અમેરીકી નૌસેનાના પુરુષ નાવિકોએ મહિલા સહકર્મીઓની એક રેપ લીસ્ટ બનાવી હતી જેમાં એમના રૂપરંગ, ખુબીઓ અને એમની સાથે તે કોનાથી યૌન કૃત્ય કરવા માગે છે જેવી વાતો લખી હતી. રીપોર્ટ પ્રમાણે  આમાં આક્રમક યૌન ગતિવિધીઓ પણ હતી.

(10:42 pm IST)