દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

આતંકની તરફ જવાવાળા યુવાનોની સંખ્યામાં થયો ઘટાડો : પાક આજે ભુખમરો મહેસુસ કરી રહ્યું છેઃ સેના

ઉતરીકમાનના જીઓસી-ઇન-ચીફ લેફિટનેન્ટ જનરલ રણબીરસિંહએ બતાવ્યુ છે કે ગયા વર્ષે ર૧૭ યુવકોના મુકાબલે આ વર્ષે ફકત ૪૦ યુવક જ આતંકવાદ તરફ ગયા છે. એમણે કહ્યું આજ પાકિસ્તાન ભુખમરો ભોગવી રહ્યું છે. એલઓસીથી ઘૂસપેઠ કરવી ખુબજ મુશ્કેલ થઇ રહી છે માટે આતંકવાદ ચાલુ રાખવા માટે તે ઇચ્છે છે કે સ્થાનીકી યુવાનોને આગળ લાવે.

 

(10:41 pm IST)