દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

સ્ટારબકસએ ચીનમાં ખોલ્યું ''સાઇલેન્ટ કાફે'' : બહેરાપણાનો ભોગ બનેલા લોકો કામ કરે છે સ્ટારબકસની ચીનમાં ૩૬૦૦ શાખાઓ

અમેરીકી કોફી હાઉસ ચેન સ્ટારબકસએ ચીનના  ગુઆઉઝાઉમાં એક સાઇલેન્ટ કાફે ખોલ્યું છે. જેમાં લગભગ અડધો સ્ટાફ એવો છે જેને બહેરાપણાની સમસ્યા છેે. સ્ટારબકસએ આ કદમ વિકલાંગ લોકો માટે રોજગાર ઉભો કરવાની પહલ માટે ઉઠાવ્યું છે.  કાફેમાં આવી સુવિધા ઉપલબ્ધ છે જેમાં એક પણ શબ્દ બોલ્યા વિના ઓર્ડર આપી શકાય છે.

(10:40 pm IST)